વિવિધ અજૈવિક પર્યાવરણીય પરિબળોની યાદી બનાવો. 

Similar Questions

કયાં સજીવો થર્મો રેગ્યુલેશન અને ઓસ્મો રેગ્યુલેશન તે માટે સક્ષમ છે ?

બહારના વાતાવરણની સ્થિતિમાં વિવિધતા હોવા છતા પણ એવી ક્રિયા કે જેમાં સજીવના આંતરિક દેહના વાતાવરણની સાતત્વના જળવાઈ રહે છે.

કયાં પ્રકારનાં બેકટેરીયા $100° C$ તાપમાને અનુકુલનતા દર્શાવે છે?

સજીવોનાં અનુકૂલનો શાના સંબંધી હોઈ શકે ?

કેટલાંક રણપ્રદેશના પ્રાણીઓ જેવા કે કાંગારુ, ઉંદર વિષયક નીચે આપેલ ચાર વિધાનો વિચારી ધ્યાનમાં લો.
$(1)$ તેઓનો ગાઢો રંગ અને પ્રજનનનો ઊંચો દર અને ઘન મૂત્રનો - ત્યાગ કરે છે.
$(2)$ તેઓ પાણી પીતાં નથી, પાણી જાળવવા ધીમાદરે શ્વાસ લે છે અને તેઓનું શરીર જાડા વાળ દ્વારા આવરીત હોય છે.
$(3)$ તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પીવાનું પાણી જરૂરી હોતું નથી.
$(4)$ તેઓ ઘણાં સાંદ્રમૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાનને જાળવવા પાણીનો ઉપયોગ કરતાં નથી.
આવા પ્રાણીઓ માટે ઉપરોક્ત વિધાનો પૈકી કયા બે વિધાનો સત્ય છે?

  • [AIPMT 2008]